વધતી જતી માનવવસ્તીની ખોરાકની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે?

  • A
    પેશીસંવર્ધન
  • B
    ડેરી વ્યવસાય વ્યવસ્થાપન
  • C
    મરઘાંપાલન વ્યવસ્થાપન
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

$IARI$ નું પૂર્ણનામ જણાવો.

વિધાન : પશુઓની જાતિઓમાં સુપરઓવ્યુલેશન અને ભ્રૂણ પ્રત્યારોપણ દ્વારા સુધારો કરી શકાય છે.
કારણ : વધુ દૂધ આપતી ગાયોમાં હોર્મોનલ ઇન્જેક્શન દ્વારા સુપરઓવ્યુલેશન પ્રેરિત કરવામાં આવે છે.

બ્લુ રિવોલ્યુશન (નીલી ક્રાંતિ):
$I$. તે સઘન વ્યાપારી જળચરઉછેર (aquaculture) નો ઝડપી વિસ્તાર છે.
$II$. તે વૈશ્વિક ખાદ્ય ઉત્પાદનમાં વધારો કરવા અને વ્યાપક ભૂખમરો ઘટાડવાનો હેતુ ધરાવે છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

વધુ ઉત્પાદન ઉપરાંત,વનસ્પતિ સંવર્ધન (Plant Breeding) ના અન્ય મુખ્ય ઉદ્દેશ્યો કયા છે?

જમીનની માટીની રચના અને ફળદ્રુપતામાં સુધારા માટે શિમ્બીકુળની વનસ્પતિ અને ઘાસચારાની ફેરબદલીને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo