લોખંડની તવીને કાટ લાગતો અટકાવવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ યોગ્ય છે?

  • A
    આ તમામ.
  • B
    રંગ લગાવીને
  • C
    ઝિંકનું પડ ચડાવીને
  • D
    ગ્રીસ લગાવીને

Explore More

Similar Questions

નીચેના વિધાનો માટે એક સૌથી યોગ્ય શબ્દ આપો.
$(a)$ ધાતુના ઓક્સાઈડ જે બેઝિક તેમજ એસિડિક ગુણધર્મ દર્શાવે છે.
$(b)$ આયોડિન,એક અધાતુ જે ચમકદાર છે.

એક ધાતુ $E$ ને કેરોસીન તેલમાં સંગ્રહિત કરવામાં આવે છે. જ્યારે તેનો એક નાનો ટુકડો હવામાં ખુલ્લો રાખવામાં આવે છે,ત્યારે તે સળગી ઉઠે છે. જ્યારે બનતી નીપજને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે તે લાલ લિટમસને ભૂૂરું બનાવે છે.
$(i)$ ધાતુ $E$ નું નામ આપો.
$(ii)$ જ્યારે તે હવાના સંપર્કમાં આવે છે અને જ્યારે નીપજને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે થતી રાસાયણિક પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો.
$(iii)$ તેના પીગળેલા ક્લોરાઇડમાંથી ધાતુ મેળવવાની પ્રક્રિયા સમજાવો.

Difficult
View Solution

સંપર્કવિધિ (Contact process) દ્વારા સલ્ફ્યુરિક ઍસિડના ઉત્પાદનમાં ઉદ્દીપક તરીકે શેનો ઉપયોગ થાય છે?

કોઈપણ એક એવી ધાતુનું નામ આપો જે ઠંડા પાણી કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી,પરંતુ વરાળ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે.

નીચે આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો:
કોપર મંદ $HCl$ સાથે જોરશોરથી પ્રક્રિયા કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo