નીચેનામાંથી કયા અણુને $AB_2E_2$ તરીકે દર્શાવી શકાય છે,જ્યાં $A$ એ મધ્યસ્થ પરમાણુ છે,$B$ એ ઇલેક્ટ્રોનની બંધકારક જોડીઓ છે અને $E$ એ ઇલેક્ટ્રોનની અબંધકારક જોડીઓ (લોન પેર) છે?

  • A
    $SO_2$
  • B
    $H_2O_2$
  • C
    $H_2O$
  • D
    $XeF_2$

Explore More

Similar Questions

$VSEPR$ સિદ્ધાંત રાસાયણિક રીતે બંધિત અણુઓ વિશે કઈ માહિતી આપે છે અને તેની મર્યાદાઓ શું છે?

પાણીના અણુમાં બે બંધ વચ્ચેનો બંધકોણ ............... $^o$ હોય છે?

Trisilyamine $(SiH_3)_3N$ એ

$VSEPR$ સિદ્ધાંતમાં Nyholm અને Gillespie નું યોગદાન જણાવો.

નીચેનામાંથી કઈ સંયોજનોની જોડી આઈસોસ્ટ્રક્ચરલ (સમાન બંધારણ ધરાવતી) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo