નીચેનામાંથી કયા અણુમાં મધ્યસ્થ પરમાણુ $sp^2$ સંકરણ ધરાવે છે?

  • A
    $BeF_2$
  • B
    $BCl_3$
  • C
    $C_2H_2$
  • D
    $NH_3$

Explore More

Similar Questions

સંકરણ મુજબ $I_3^-$ માં $\% d$ લાક્ષણિકતા કેટલી હશે ($\%$ માં)?

ઈથેન,ઈથિલીન અને એસિટિલીનની શ્રેણીમાં,$C-H$ બંધ ઉર્જા છે

$CH_3^{III} - CH_2^{II} - C \equiv CH^I$ બંધારણમાં કયો $C$ પરમાણુ સૌથી વધુ વિદ્યુતઋણ છે?

નીચેનામાંથી કયા અણુમાં $sp$ અને $sp^3$ સંકર કક્ષકોના અતિવ્યાપનથી બનેલો બંધ છે?

$NO_2^+$,$NO_3^-$,અને $NH_4^+$ માં નાઈટ્રોજનના પરમાણ્વીય કક્ષકોનું સંકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo