નીચેનામાંથી કોનું ઓક્સિડેશન કરવાથી $propanone$ મળે છે?

  • A
    $1-Propanol$
  • B
    $2-Propanol$
  • C
    $2-Butanol$
  • D
    $2-methylbutan-1-ol$

Explore More

Similar Questions

$C_4H_9OH$ ના કયા આઈસોમરનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

દારૂનું ઝેર મુખ્યત્વે કયા પદાર્થની હાજરીને કારણે થાય છે?

એક આલ્કોહોલ $(X)$ ની બાષ્પને $300^{\circ} C$ પર ગરમ કરેલા $Cu$ પરથી પસાર કરવામાં આવે છે,જ્યાં નીપજ તરીકે આલ્કીન બને છે. આલ્કોહોલ $(X)$ કયો હોવાની શક્યતા છે $:-$

આલ્કોહોલની આલ્કલી ધાતુ સાથેની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી ક્યો આલ્કોહોલ સૌથી વધુ ઝડપથી પ્રક્રિયા કરશે?

$Ph-CH=CH-CH_3$ $\xrightarrow[H_2O_2/OH^-]{B_2H_6/THF}$ નીપજો. પ્રક્રિયા $(A)$
$CH_3-CH=CH-Ph$ $\xrightarrow[NaBH_4]{Hg(OAc)_2/H_2O}$ નીપજો. પ્રક્રિયા $(B)$
કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo