આપેલ હરિતકણ (chloroplast) ના આડછેદમાં દર્શાવેલ $A, B, C$ અને $D$ ને કયો વિકલ્પ યોગ્ય રીતે જોડે છે?

  • A
    $A -$ થાઈલેકોઈડ,$B -$ સ્ટ્રોમલ લેમેલા,$C -$ સ્ટ્રોમા,$D -$ ગ્રેનમ
  • B
    $A -$ ગ્રેનમ,$B -$ થાઈલેકોઈડ,$C -$ સ્ટ્રોમલ લેમેલા,$D -$ સ્ટ્રોમા
  • C
    $A -$ થાઈલેકોઈડ,$B -$ ગ્રેનમ,$C -$ સ્ટ્રોમલ લેમેલા,$D -$ સ્ટ્રોમા
  • D
    $A -$ ગ્રેનમ,$B -$ થાઈલેકોઈડ,$C -$ સ્ટ્રોમા,$D -$ સ્ટ્રોમલ લેમેલા

Explore More

Similar Questions

વિધાન $- I :-$ રંજકકણો (Plastids) તમામ વનસ્પતિ અને પ્રાણી કોષોમાં જોવા મળે છે.
વિધાન $- II :-$ અલેયુરોપ્લાસ્ટ (Aleuroplast) કાર્બોદિતનો સંગ્રહ કરે છે.

રંગકણમાં (Chromoplasts) કયા પ્રકારના રંજકદ્રવ્યો આવેલા હોય છે?

નીચેનામાંથી કયા રંજકકણમાં રંજકદ્રવ્યનો અભાવ હોય છે?

આકૃતિનું નિરીક્ષણ કરો:
$(a)$ શું આ રચના પ્રાણી કોષમાં જોવા મળે છે કે વનસ્પતિ કોષમાં?
$(b)$ શું આ સંતતિમાં વહન પામી શકે છે? કેવી રીતે?
$(c)$ $(A)$ અને $(B)$ દ્વારા ચિહ્નિત ભાગોમાં થતી ચયાપચયની પ્રક્રિયાઓના નામ આપો.

પુષ્પ,ફળ અને બીજના વિવિધ રંગો કયા રંજકદ્રવ્યોને આભારી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo