સમભાજન (mitosis) દરમિયાન નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાઓનો સાચો ક્રમ દર્શાવે છે?

  • A
    ઘનીકરણ,કોષકેન્દ્રપટલનું વિઘટન,વિષુવવૃત્તીય પટ્ટ પર ગોઠવણી,સેન્ટ્રોમિયરનું વિભાજન,અલગીકરણ,અંત્યાવસ્થા (Telophase)
  • B
    ઘનીકરણ,વ્યતીકરણ (Crossing over),કોષકેન્દ્રપટલનું વિઘટન,અલગીકરણ,અંત્યાવસ્થા
  • C
    ઘનીકરણ,વિષુવવૃત્તીય પટ્ટ પર ગોઠવણી,સેન્ટ્રોમિયરનું વિભાજન,અલગીકરણ,અંત્યાવસ્થા
  • D
    ઘનીકરણ,કોષકેન્દ્રપટલનું વિઘટન,વ્યતીકરણ,અલગીકરણ,અંત્યાવસ્થા

Explore More

Similar Questions

કોષ વિભાજન દરમિયાન,ક્યારેક સિસ્ટર ક્રોમેટિડ્સનું અલગીકરણ નિષ્ફળ જાય છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે?

કોષચક્રના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

સમભાજન અને અર્ધીકરણ અનુક્રમે ક્યાં થાય છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ મનુષ્યના કોષો : $24$ કલાકમાં એક વાર વિભાજન પામે છે :: યીસ્ટના કોષો : .......
$(2)$ કોષકેન્દ્રનું વિભાજન : કેરીઓકાયનેસીસ :: કોષરસનું વિભાજન : .......

માનવકોષમાં નીચેની અવસ્થાઓ દરમિયાન રંગસૂત્રોની સંખ્યા અનુક્રમે કેટલી હોય છે: ભાજનોત્તરાવસ્થા (Anaphase) અને ભાજનોત્તરાવસ્થા-$I$ (Anaphase-$I$)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo