નીચેનામાંથી કયા ઓક્સાઇડની બેઝિકતા સૌથી વધુ છે?

  • A
    $Pr_2O_3$
  • B
    $Lu_2O_3$
  • C
    $Sm_2O_3$
  • D
    $Gd_2O_3$

Explore More

Similar Questions

$106$ મો તત્વ કયા બ્લોકમાં આવે છે?

$4d$ અથવા $5d$ શ્રેણીમાં $3d$ શ્રેણીની તુલનામાં ધાતુ-ધાતુ બંધન વધુ જોવા મળે છે,તેનું કારણ શું છે?

$3d$-શ્રેણીના તત્વો માટે $M^{2+} / M$ નો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ નીચેનામાંથી કોના માટે ધન મૂલ્ય દર્શાવે છે?

સિમેન્ટના નીચેના ઘટકોમાંથી કયું સૌથી વધુ પ્રમાણમાં હાજર હોય છે?

સંક્રાંતિ તત્વ $X$ ની ઇલેક્ટ્રોન રચના $[Ar] 3d^5$ છે અને તેનો ઓક્સિડેશન આંક $+3$ છે. તેનો પરમાણુ ક્રમાંક શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo