સાયનોબેક્ટેરિયામાં નીચેનામાંથી કયું રંજકદ્રવ્ય હાજર હોય છે?

  • A
    ક્લોરોફિલ $a$
  • B
    ક્લોરોફિલ $b$
  • C
    ક્લોરોફિલ $c$
  • D
    ક્લોરોફિલ $d$

Explore More

Similar Questions

ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયાની કોષદીવાલ કેટલી જાડી હોય છે?

સાચું કોષકેન્દ્ર શેમાં ગેરહાજર હોય છે?

$......$ બેક્ટેરિયા વિવિધ અકાર્બનિક પદાર્થો જેવા કે નાઈટ્રાઈટ્સ,એમોનિયાનું ઓક્સિડેશન કરે છે અને મુક્ત થતી ઉર્જાનો ઉપયોગ $\text{ATP}$ ઉત્પાદન માટે કરે છે $:-$

ક્રોમેટોફોર્સ (Chromatophores) માં શું હોય છે?

નીલહરિતલીલ (Blue-green algae) માં પ્રકાશસંશ્લેષણ ......... માં થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo