સામાન્ય રીતે નીચેના પૈકી કઈ વનસ્પતિ લીલા ખાતર તરીકે વપરાય છે?

  • A
    એકેશીયા નિલોટીકા (બાવળ)
  • B
    કેશિયા ફિસ્ટુલા (ગરમાળો)
  • C
    ક્રોટોલારીયા જન્શીયા (શણ)
  • D
    એઝાડિરેક્ટા ઇન્ડિકા (લીમડો)

Explore More

Similar Questions

જો $\frac{x^3 - 6x^2 + 10x - 2}{x^2 - 5x + 6} = f(x) + \frac{A}{(x - 2)} + \frac{B}{(x - 3)}$ હોય,તો $f(x) =$ ?

નીચેનામાંથી કયું બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે અને અનુચુંબકીય વર્તણૂક દર્શાવે છે?

નીચેનામાંથી કયું $\pi$-એસિડ લિગાન્ડ છે?

ટોરોઇડના વાઇન્ડિંગમાં પ્રવાહ $2.0\,A$ છે. તેમાં $400$ આંટા છે અને સરેરાશ પરિઘ લંબાઈ $40\,cm$ છે. જો ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર $1.0\,T$ હોય,તો સાપેક્ષ પરમીએબિલિટી લગભગ કેટલી હશે?

અચળ દબાણે બરફ સાથે સંતુલનમાં રહેલા પાણીની મોલર ઉષ્મા ધારિતા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo