નીચેનામાંથી કયો પોલીમર આઈસોપ્રીનમાંથી મેળવવામાં આવે છે?

  • A
    ટેફલોન
  • B
    કુદરતી રબર
  • C
    વિસ્કોસ રેયોન
  • D
    ક્યુપ્રામોનિયમ રેયોન

Explore More

Similar Questions

$PHBV$ ની બનાવટમાં કયા મોનોમર્સનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી કયું યોગશીલ અને હોમોપોલિમર છે?

કોલમ-$I$ ના પોલિમરને કોલમ-$II$ ના સાચા મોનોમર સાથે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$A$. હાઈ ડેન્સિટી પોલિથીન $i$. આઈસોપ્રીન
$B$. નિયોપ્રીન $ii$. ટેટ્રાફ્લોરોઈથીન
$C$. કુદરતી રબર $iii$. ક્લોરોપ્રીન
$D$. ટેફલોન $iv$. એક્રિલોનાઈટ્રાઈલ
$E$. એક્રિલન $v$. ઈથીન

કયા પોલિમરનો ઉપયોગ પેઇન્ટ અને લેકરના ઉત્પાદનમાં થાય છે?

$Nylon-6,6$ માં હાજર આંતરઆણ્વીય બળો........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo