નીચેનામાંથી કયા પોલિમરનો ઉપયોગ સર્જિકલ ટાંકા (surgical sutures) મેળવવા માટે થાય છે?

  • A
    $Nylon-6$
  • B
    $Nylon-6,6$
  • C
    Terylene
  • D
    Neoprene

Explore More

Similar Questions

$Teflon$ નો લાક્ષણિક ગુણધર્મ કયો છે?

'nylon' (નાયલોન) નામ કયા બે શહેરોમાં થયેલી શોધ સાથે સંકળાયેલું છે?

ફિનોલ અને ફોર્માલ્ડિહાઈડ સંઘનન પ્રક્રિયા દ્વારા એક પોલીમર $(A)$ આપે છે,જે ફોર્માલ્ડિહાઈડ સાથે ગરમ કરવાથી થર્મોસેટિંગ પોલીમર $(B)$ આપે છે. આ પોલીમરના નામ આપો. $(A)$ ના નિર્માણમાં સામેલ પ્રક્રિયાઓ લખો. બંને પોલીમર વચ્ચે બંધારણીય તફાવત શું છે?

કુદરતી રબર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

બુના-$N$ સંશ્લેષિત રબર એ ........ ના સહપોલીમર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo