ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની નીચેનામાંથી કઈ અભિધારણાને પછીની પેઢીના વૈજ્ઞાનિકો દ્વારા પડકારવામાં આવી છે?

  • A
    બધા દ્રવ્યો ખૂબ જ નાના કણોના બનેલા હોય છે જેને પરમાણુ કહેવાય છે.
  • B
    પરમાણુઓ અવિભાજ્ય કણો છે,જે રાસાયણિક પ્રક્રિયામાં સર્જી કે નાશ કરી શકાતા નથી.
  • C
    આપેલ તત્વના પરમાણુઓ દળ અને રાસાયણિક ગુણધર્મોમાં સમાન હોય છે.
  • D
    પરમાણુઓ સંયોજનો બનાવવા માટે નાની પૂર્ણ સંખ્યાઓના ગુણોત્તરમાં જોડાય છે.

Explore More

Similar Questions

આણ્વીય સૂત્ર એટલે શું? ઉદાહરણ આપીને જણાવો કે આણ્વીય સૂત્ર પરથી કઈ માહિતી મેળવી શકાય છે.

પરમાણુ અને અણુનું દળ માપવા માટે સ્વીકૃત એકમ કયો છે?

નિશ્ચિત પ્રમાણના નિયમ મુજબ,કાર્બન અને ઓક્સિજન $3:8$ ના ગુણોત્તરમાં સંયોજાય છે. $15\,g$ કાર્બન સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે જરૂરી ઓક્સિજન વાયુનું દળ ગણો.

નીચેના આયનોના સંયોજનથી બનતા સંયોજનોના રાસાયણિક સૂત્રો અને નામ લખો:
$(i)$ $Fe^{3+}$ અને $SO_{4}^{2-}$
$(ii)$ $NH_{4}^{+}$ અને $CO_{3}^{2-}$

ગણતરી કરીને ચકાસો કે:
$(a)$ $5$ મોલ $CO_2$ નું દળ $5$ મોલ $H_2O$ કરતા વધારે છે.
$(b)$ $120 \, g$ કેલ્શિયમ અને $120 \, g$ મેગ્નેશિયમ તત્વોનો મોલ ગુણોત્તર $3:5$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo