નીચેનામાંથી કઈ પ્રક્રિયા તંત્રની આંતરિક ઉર્જામાં ઘટાડો દર્શાવે છે?

  • A
    આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ.
  • B
    આદર્શ વાયુનું સમતાપી સંકોચન.
  • C
    આદર્શ વાયુનું એડિબેટિક (સમઉષ્મીય) વિસ્તરણ.
  • D
    આદર્શ વાયુનું એડિબેટિક (સમઉષ્મીય) સંકોચન.

Explore More

Similar Questions

“દ્રવ્યમાન અને ઉર્જા બંને એક અલગ તંત્રમાં સંરક્ષિત રહે છે”,આ વિધાન કોનું છે?

$N_2(g) + 3H_2(g) \rightarrow 2NH_3(g)$ પ્રક્રિયા માટે અચળ તાપમાન અને દબાણે,જો $\Delta H$ અને $\Delta U$ એ પ્રક્રિયા માટે એન્થાલ્પી અને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર હોય,તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

$300 \ K$ તાપમાને એક મોલ આદર્શ વાયુનું $10 \ dm^3$ થી $20 \ dm^3$ સુધી સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ થાય છે. આ પ્રક્રિયામાં $\Delta U$,$q$ અને થયેલ કાર્ય અનુક્રમે કેટલા થશે $:$ આપેલ છે $: R=8.3 \ J \ K^{-1} \ mol^{-1}$,$\ln 10=2.3$,$\log 2=0.30$,$\log 3=0.48$

$Ag_2O_{(s)} \rightarrow 2Ag_{(s)} + \frac{1}{2}O_{2(g)}$ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વાયુનો એક નમૂનો $1 \ atm$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $2 \ L$ થી $12 \ L$ ના કદ સુધી વિસ્તરે છે. આ પ્રક્રિયા દરમિયાન તે $600 \ J$ ઉષ્માનું શોષણ કરે છે. તંત્ર માટે $\Delta E$ ની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo