ઓઝોન $(O_3)$ માટે નીચેનામાંથી ક્યો ગુણધર્મ સાચો નથી?

  • A
    તે લેડ સલ્ફાઇડ $(PbS)$ નું ઓક્સિડેશન કરે છે.
  • B
    તે પોટેશિયમ આયોડાઇડ $(KI)$ નું ઓક્સિડેશન કરે છે.
  • C
    તે મરક્યુરી $(Hg)$ નું ઓક્સિડેશન કરે છે.
  • D
    તે બ્લીચીંગ એજન્ટ તરીકે વર્તી શકતું નથી.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ રાસાયણિક પ્રક્રિયા $H_2SO_4$ નો ઓક્સિડેશનકર્તા સ્વભાવ દર્શાવે છે?

સલ્ફરના મહત્વના સ્ત્રોતોની યાદી આપો.

$H_2S$ એ $H_2O$ કરતા વધુ એસિડિક છે,તેનું કારણ શું છે?

સલ્ફરનો ઓક્સોએસિડ જેમાં બે સલ્ફર પરમાણુઓ અલગ-અલગ ઓક્સિડેશન અવસ્થાઓમાં હોય છે તે છે

નીચેનામાંથી $ns^2 np^4$ સામાન્ય ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ધરાવતું તત્વ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo