નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ તરીકે $PCl_3$ બનતું નથી?

  • A
    $P_4$ અને $SOCl_2$ વચ્ચેની પ્રક્રિયા
  • B
    $P_4$ અને $SO_2Cl_2$ વચ્ચેની પ્રક્રિયા
  • C
    $PH_3$ અને $CaOCl_2$ વચ્ચેની પ્રક્રિયા
  • D
    $Ag$ અને $PCl_5$ વચ્ચેની પ્રક્રિયા

Explore More

Similar Questions

આયોડિનનું નીચેનામાંથી કોના દ્વારા આયોડિક એસિડ $(HIO_3)$ માં ઓક્સિડેશન થતું નથી?

બ્લીચિંગ પાવડર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

$HClO_{n}$ શ્રેણીના ઓક્સી એસિડ્સને ધ્યાનમાં લો,જ્યાં $n$ ની કિંમત $1$ થી $4$ છે. તો આ ઓક્સી એસિડ્સ વિશેનું ખોટું વિધાન કયું છે?

સાંદ્ર $HCl$ અને સાંદ્ર $HNO_3$ ના $3:1$ ના પ્રમાણમાં બનાવેલા મિશ્રણમાં નીચેનામાંથી શું હોય છે?

નીચેનામાંથી કયો હેલોજન ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo