નીચેનામાંથી કઈ પ્રક્રિયા દર્શાવેલ મુખ્ય નીપજ આપે છે?

  • A
    $1-$મિથાઈલસાયક્લોહેક્સિન + $HBr$ $\rightarrow$ $1-$બ્રોમો$-2-$મિથાઈલસાયક્લોહેક્સેન
  • B
    $1-$મિથાઈલસાયક્લોહેક્સિન $\xrightarrow{(1) Hg(OAc)_2, H_2O, THF \ (2) NaBH_4}$ $2-$મિથાઈલસાયક્લોહેક્ઝેનોલ
  • C
    $1-$મિથાઈલસાયક્લોહેક્સિન $\xrightarrow{(1) BH_3 \ (2) OH^-, H_2O_2, H_2O}$ $1-$મિથાઈલસાયક્લોહેક્ઝેનોલ
  • D
    $1-$મિથાઈલસાયક્લોહેક્સિન $\xrightarrow{H_2O, H_2SO_4}$ $1-$મિથાઈલસાયક્લોહેક્ઝેનોલ

Explore More

Similar Questions

$2-$methylbutane આપતા તમામ આલ્કીનનાં બંધારણો લખો જેનું હાઇડ્રોજનેશન કરવામાં આવે છે.

નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ કાર્યાત્મક સમૂહના પ્રાયોગિક રિડક્શન માટે કરી શકાતો નથી?

ઇથાઇલ આયોડાઇડ પર આલ્કોહોલિક $KOH$ ની પ્રક્રિયાથી બનતો વાયુ,આલ્કલાઇન $KMnO_4$ ના દ્રાવણને રંગવિહીન કરે છે. આ વાયુ કયો છે?

નીચેનામાંથી કયું $M.K.$ (માર્કોવનીકોવનો) નિયમ અનુસરતું નથી?

નીચેનામાંથી કયું સંયોજન $CCl_4$ માં $Br_2$ સાથે પ્રક્રિયા કરવા પર ડાયાસ્ટીરિયોમર્સ (diastereomers) આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo