નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ પર દબાણ વધારવાની અસર થશે? ઉપરાંત,જણાવો કે આ ફેરફારને કારણે પ્રક્રિયા પુરોગામી કે પ્રતિગામી દિશામાં જશે.
$(i)$ $COCl_{2(g)} \longleftrightarrow CO_{(g)} + Cl_{2(g)}$
$(ii)$ $CH_{4(g)} + 2S_{2(g)} \longleftrightarrow CS_{2(g)} + 2H_2S_{(g)}$
$(iii)$ $CO_{2(g)} + C_{(s)} \longleftrightarrow 2CO_{(g)}$
$(iv)$ $2H_{2(g)} + CO_{(g)} \longleftrightarrow CH_3OH_{(g)}$
$(v)$ $CaCO_{3(s)} \longleftrightarrow CaO_{(s)} + CO_{2(g)}$
$(vi)$ $4NH_{3(g)} + 5O_{2(g)} \longleftrightarrow 4NO_{(g)} + 6H_2O_{(g)}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) લે શેટલિયરના સિદ્ધાંત મુજબ,દબાણ વધારવાથી સંતુલન વાયુરૂપ ઘટકોના ઓછા મોલ ધરાવતી દિશા તરફ ખસે છે.
$(i)$ $\Delta n_g = 1$. દબાણ વધારવાથી પ્રતિગામી દિશામાં જશે.
$(ii)$ $\Delta n_g = 0$. કોઈ અસર થશે નહીં.
$(iii)$ $\Delta n_g = 1$. દબાણ વધારવાથી પ્રતિગામી દિશામાં જશે.
$(iv)$ $\Delta n_g = -2$. દબાણ વધારવાથી પુરોગામી દિશામાં જશે.
$(v)$ $\Delta n_g = 1$. દબાણ વધારવાથી પ્રતિગામી દિશામાં જશે.
$(vi)$ $\Delta n_g = 1$. દબાણ વધારવાથી પ્રતિગામી દિશામાં જશે.

Explore More

Similar Questions

સંપર્ક વિધિ (contact process) દ્વારા $SO_3$ ના નિર્માણમાં,વપરાતી પરિસ્થિતિઓ કઈ છે?

લોહી દ્વારા પેશીઓને ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવાની પ્રક્રિયાને શેના દ્વારા સમજાવી શકાય છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે નીપજનું નિર્માણ ઓછા દબાણ અને ઓછા તાપમાને અનુકૂળ છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઉંચા દબાણના ઉપયોગથી નિપજની પ્રાપ્તિ વધતી નથી?

બરફ $ \rightleftharpoons $ પાણી સંતુલનમાં દબાણ વધારતા શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo