નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રાથમિક એમાઈન આપશે નહીં?

  • A
    $CH_3CONH_2 \xrightarrow{KOH, Br_2}$
  • B
    $CH_3CN \xrightarrow{LiAlH_4}$
  • C
    $CH_3NC \xrightarrow{LiAlH_4}$
  • D
    $CH_3CONH_2 \xrightarrow{LiAlH_4}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા એમાઈન નાઈટ્રસ એસિડ $(NaNO_2 + HCl)$ સાથે પ્રક્રિયા કરવાથી $N_2$ વાયુ આપશે નહીં?

પ્રાથમિક અને દ્વિતીયક એમાઈન વચ્ચેનો તફાવત $:-$ દ્વારા પારખી શકાય છે

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે? $C_2H_5-CONH_2$ $\xrightarrow{Br_2 / KOH} A$ $\xrightarrow{CHCl_3 / KOH} {\text{મુખ્ય નીપજ}}$

નીચેના સંયોજનોને વધતી જતી બેઝિક પ્રબળતાના ક્રમમાં ગોઠવો. (સૌથી નિર્બળ $\to$ સૌથી પ્રબળ)

એક એરોમેટિક સંયોજન $A$ ની જલીય એમોનિયા સાથે પ્રક્રિયા કરી ગરમ કરતા સંયોજન $B$ મળે છે,જે $Br_2$ અને $KOH$ સાથે ગરમ કરતા $C_6H_7N$ આણ્વીય સૂત્ર ધરાવતું સંયોજન $C$ આપે છે. સંયોજનો $A, B$ અને $C$ ના બંધારણો અને $IUPAC$ નામ લખો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo