$H_2S$ સાથેની નીચેનામાંથી કઈ પ્રક્રિયા ધાતુ સલ્ફાઇડ ઉત્પન્ન કરતી નથી?

  • A
    $ZnCl_2$
  • B
    $CdCl_2$
  • C
    $COCl_2$
  • D
    $CuCl_2$

Explore More

Similar Questions

ક્ષાર $AB_2$ માટે દ્રાવ્યતા ગુણાકાર $4 \times 10^{-12}$ છે. તેની દ્રાવ્યતા ગણો.

$Mg(OH)_2$ ના જલીય દ્રાવણની દ્રાવ્યતા $x$ હોય,તો તેનો $K_{sp}$ કેટલો થાય?

સિલ્વર બ્રોમાઈડ $(AgBr)$ નો દ્રાવ્યતા ગુણાકાર $5.0 \times 10^{-13}$ છે. $AgBr$ ના અવક્ષેપ મેળવવા માટે $1 \ L$ $0.05 \ M$ સિલ્વર નાઇટ્રેટ $(AgNO_3)$ ના દ્રાવણમાં લઘુતમ કેટલો પોટેશિયમ બ્રોમાઈડ $(KBr)$ ઉમેરવો જોઈએ? ($KBr$ નો અણુભાર $= 120 \ g \ mol^{-1}$)

$25\,^{\circ}C$ તાપમાને પાણીમાં અલ્પ દ્રાવ્ય ક્ષાર $A_x B_y$ ની દ્રાવ્યતા $1.4 \times 10^{-4} \ M$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર $1.1 \times 10^{-11}$ છે. $x$ અને $y$ ના મૂલ્યો શું હોઈ શકે?

Difficult
View Solution

$25 \, ^\circ C$ તાપમાને પાણીમાં $AgCl$ (મોલર દળ $= 143 \, g/mol$) ની દ્રાવ્યતા $1.43 \times 10^{-4} \, g/100 \, mL$ દ્રાવણ હોય,તો $K_{sp}$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo