નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રોપેન$-2-$ઓલ આપે છે?

  • A
    $CH_3-CO-CH_3 \xrightarrow{(i) CH_3MgI / \text{ether}, (ii) H_3O^{+}} CH_3-C(OH)(CH_3)-CH_3$
  • B
    $CH_3-CH=CH_2 \xrightarrow{(i) B_2H_6, (ii) H_2O_2 / OH^{-}} CH_3-CH_2-CH_2-OH$
  • C
    $CH_3-CH=CH_2 \xrightarrow{(i) \text{cold conc. } H_2SO_4, (ii) H_2O} CH_3-CH(OH)-CH_3$
  • D
    $H-CHO \xrightarrow{(i) C_2H_5MgBr / \text{ether}, (ii) H_3O^{+}} CH_3-CH_2-CH_2-OH$

Explore More

Similar Questions

આલ્કોહોલમાંથી આલ્કાઈલ ક્લોરાઇડ બનાવવા માટે નીચેનામાંથી કયો પ્રક્રિયક ઉપયોગી નથી?

Difficult
View Solution

આઇસો-પ્રોપાઇલ આલ્કોહોલના સંશ્લેષણ માટે નીચેનામાંથી કયા સંયોજનોનો ઉપયોગ કરી શકાય?

$RMgX \xrightarrow{HCHO} CH_3-CH(CH_3)-CH_2-OH$. આ પ્રક્રિયામાં $R$ શોધો.

Difficult
View Solution

$1$-ક્લોરોપ્રોપેન તૈયાર કરવા માટે,નીચેનામાંથી કયા પ્રક્રિયકોનો ઉપયોગ કરી શકાય છે?

$CH_3-CH_2-CHO$ નું $CH_3-CH_2-CH(CH_3)-OH$ માં રૂપાંતર નીચેનામાંથી કોના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo