એરીન (arene) ના ગેટરમેન-કોચ ફોર્મિલેશન (Gatterman-Koch formylation) માં નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

  • A
    $CrO_3$
  • B
    $CO, HCl / AlCl_3$ (નિર્જળ)
  • C
    $CrO_2Cl_2, CS_2$
  • D
    $Cl_2, hv, H_3O^{+}$

Explore More

Similar Questions

નીચે આપેલ રાસાયણિક સમીકરણમાં દર્શાવેલ નામવાળી પ્રક્રિયાને ઓળખો:

નીચેની પ્રક્રિયામાં,નીપજ $P$ શું છે? $RCOCl \xrightarrow{H_2, Pd-BaSO_4} P$

આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયા ઓળખો:
$C_6H_5CN \xrightarrow[(ii) H_3O^+]{(i) SnCl_2 + HCl} C_6H_5CHO$

$C_6H_5CH_3$ $\xrightarrow{CrO_2Cl_2} A$ $\xrightarrow{H_2O} B$
$B$ માં હાજર ક્રિયાશીલ સમૂહ અને પ્રક્રિયાનું નામ શું હશે?

નીચેની પ્રક્રિયાની શ્રેણીમાં નીપજ $B$ ને ઓળખો: $CH_3MgBr$ $\xrightarrow{CdCl_2} A$ $\xrightarrow{CH_3COCl} B$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo