કાર્બન-કાર્બન મલ્ટિપલ બોન્ડ શોધવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

  • A
    ગ્રીગનાર્ડ પ્રક્રિયક
  • B
    બેયરનો પ્રક્રિયક
  • C
    સેન્ડમેયરનો પ્રક્રિયક
  • D
    ગાટરમેન પ્રક્રિયક

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન રિડક્ટિવ ઓઝોનોલિસિસ પર $3, 5-$ડાયમિથાઈલ$-6-$ઓક્સોઓક્ટેનાલ આપશે?

હાઈડ્રોકાર્બનના ઉદ્દીપકીય રિડક્શનમાં કયા ઉદ્દીપકનો સૌથી વધુ ઉપયોગ થાય છે?

નીચેની પ્રક્રિયામાં કેટલા નીપજો બને છે?
$1,4$-ડાયમિથાઈલસાયક્લોહેક્સ-$1$-ઈન + $HBr \rightarrow$ ?

ઇથેનોલના નિર્જલીકરણથી શું મળે છે?

$2\text{-methylbuta-1,3-diene} + HBr \rightarrow \text{products}$ પ્રક્રિયા માટે,નીપજો વિશેનું સાચું વિધાન ઓળખો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo