નીચેનામાંથી કયો વિકલ્પ ધાતુઓની સક્રિયતાનો સાચો ક્રમ દર્શાવે છે?

  • A
    $Ca > Mg > Ag > Fe$
  • B
    $Zn > Al > Cu > Au$
  • C
    $Na > Al > Mg > Cu$
  • D
    $Mg > Al > Fe > Cu$

Explore More

Similar Questions

પૂતળાં અને મેડલ બનાવવા માટે કઈ મિશ્રધાતુનો ઉપયોગ થાય છે?

જ્યારે નીચેની પ્રક્રિયાઓ થાય ત્યારે તેના માટેના રાસાયણિક સમીકરણો લખો:
$(i)$ લોખંડ $(Fe)$ વરાળ સાથે પ્રક્રિયા કરે છે.
$(ii)$ મેગ્નેશિયમ $(Mg)$ મંદ $HCl$ સાથે પ્રક્રિયા કરે છે.
$(iii)$ કોપરને હવામાં ગરમ કરવામાં આવે છે.

વિદ્યુતના તાર પર અવાહક પદાર્થનું પડ હોય છે. સામાન્ય રીતે વપરાતો પદાર્થ કયો છે?

ગેલ્વેનાઈઝેશન એ નીચેનામાંથી કોને કાટ લાગવાથી બચાવવાની પદ્ધતિ છે?

એક ધાતુ $M$ એસિડમાંથી હાઇડ્રોજન મુક્ત કરતી નથી,પરંતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાળા રંગની નીપજ આપે છે. $M$ અને કાળા રંગની નીપજને ઓળખો અને $M$ ની ઓક્સિજન સાથેની પ્રક્રિયા સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo