નીચેનામાંથી કઈ પ્રક્રિયા રેડિકલ મધ્યવર્તી દ્વારા થાય છે?

  • A
    $CH_3-CH=CH_2+HBr \to CH_3-CH(Br)-CH_3$
  • B
    $CH_3-CHO+HCN \to CH_3-CH(OH)CN$
  • C
    $CH_3-CH=CH_2+HBr \xrightarrow{\text{peroxide}} CH_3-CH_2-CH_2-Br$
  • D
    $CH_3CHO+NH_2OH \xrightarrow{H^+} CH_3-CH=N-OH+H_2O$

Explore More

Similar Questions

નીચેના સંયોજનો માટે સ્થિરતાનો ક્રમ શોધો:

Difficult
View Solution

$CH_3-C(CH_3)_2-CH=CH_2 \xrightarrow[H_2O_2/OH^{-}]{B_2H_6/THF} (Z)$ મુખ્ય નીપજ

Difficult
View Solution

જ્યારે $CH_2 = CH(CH_2)_2COOH$ ની $HBr$ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કઈ નીપજ બને છે?

પ્રોપીનની $HOCl$ સાથેની પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં કોનું યોગશીલ થાય છે?

જુદા જુદા વિસ્થાપિત $(C=C)$ દ્વિબંધ ધરાવતા પોલીઈન્સમાં,એક $(C=C)$ દ્વિબંધનું રસાયણ-પસંદગીયુક્ત હાઇડ્રોજનેશન કરવું શક્ય છે. $PtO_2$ ની હાજરીમાં લિમોનીન (limonene) ની એક મોલ $H_2$ સાથેની પ્રક્રિયાનું નીપજ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo