નીચેનામાંથી કયું ક્ષાર પાણીમાં અદ્રાવ્ય છે?

  • A
    $CuSO_4$
  • B
    $CdSO_4$
  • C
    $PbSO_4$
  • D
    $Bi_2(SO_4)_3$

Explore More

Similar Questions

પાણીમાં અદ્રાવ્ય સંયોજન કયું છે?

$AgCl$ ની દ્રાવ્યતા $1 \times 10^{-5} \ mol/L$ છે. $0.1 \ M$ સોડિયમ ક્લોરાઇડના દ્રાવણમાં તેની દ્રાવ્યતા કેટલી હશે?

ક્ષાર $Ni(OH)_2$ નો $K_{sp}$ $2 \times 10^{-15}$ છે,તો $0.01 \ M \ NaOH$ માં $Ni(OH)_2$ ની મોલર દ્રાવ્યતા કેટલી થશે $:-$

$T$ તાપમાને $MX$,$MX_2$,અને $M_3X$ પ્રકારના ક્ષારોના દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ અનુક્રમે $4 \times 10^{-8}$,$3.2 \times 10^{-14}$,અને $2.7 \times 10^{-15}$ છે. $T$ તાપમાને ક્ષારોની દ્રાવ્યતાનો ક્રમ જણાવો:

$298 \ K$ તાપમાને,$AgCl$ માટે દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ $1.5 \times 10^{-10}$ છે. શુદ્ધ પાણીમાં તેની દ્રાવ્યતા $g \ L^{-1}$ માં ગણો. ($AgCl$ નું આણ્વીય દળ $= 143.5 \ g \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo