નીચેનામાંથી કયા ક્ષારને વોશિંગ સોડા તરીકે ઓળખવામાં આવે છે?

  • A
    $Na_2CO_3$
  • B
    $Na_2CO_3 \cdot H_2O$
  • C
    $Na_2CO_3 \cdot 10H_2O$
  • D
    $Na_2CO_3 \cdot 5H_2O$

Explore More

Similar Questions

જ્યારે સોડિયમને હવાની વધુ માત્રામાં ગરમ કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કયા સંયોજનો પ્રાપ્ત થાય છે?
$I. Na_3N$ $II. Na_2O$
$III. NaO_2$ $IV. Na_2O_2$

વનસ્પતિના લીલા રંગના રંજકદ્રવ્ય ક્લોરોફિલમાં નીચેનામાંથી કઈ ધાતુ જોવા મળે છે?

ઝિંક,કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે........

$Na_2O_2$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

આલ્કલી ધાતુઓના કાર્બોનેટ્સમાં,કોની ઉષ્મીય સ્થિરતા સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo