નીચેનામાંથી કયા ક્ષારમાં આંતરાલીય (interstitial) પાણીના અણુઓ હોય છે?

  • A
    $[Cr(H_{2}O)_{6}]Cl_{3}$
  • B
    $CuSO_{4} \cdot 5H_{2}O$
  • C
    $[Cu(H_{2}O)_{4}]SO_{4} \cdot H_{2}O$
  • D
    $BaCl_{2} \cdot 2H_{2}O$

Explore More

Similar Questions

જો પ્રવાહી પાણી અને બરફના ટુકડાનું સમાન દળ લેવામાં આવે,તો બરફની ઘનતા પ્રવાહી પાણી કરતા ઓછી શા માટે હોય છે?

ભારે પાણી $(D_2O)$ નું મહત્વ શું છે?

કેલ્ગોન (Calgon) એટલે શું?

કેલ્ગોન (Calgon) નું રાસાયણિક નામ શું છે?

પાણીની કામચલાઉ કઠિનતા દૂર કરવા માટે વપરાતા પ્રક્રિયક(કો) કયા છે?
$(A)$ $Ca_3(PO_4)_2$
$(B)$ $Ca(OH)_2$
$(C)$ $Na_2CO_3$
$(D)$ $NaOCl$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo