નીચેનામાંથી કયું સમભાજન ત્રાક (mitotic spindle) માટે વિષ તરીકે કાર્ય કરે છે?

  • A
    $Ca^{2+}$
  • B
    $Mg^{2+}$
  • C
    ટ્યુબ્યુલિન (Tubulin)
  • D
    કોલ્ચીસીન (Colchicine)

Explore More

Similar Questions

સમભાજન (Mitosis) પ્રકારના કોષવિભાજનના તબક્કાઓનો સાચો ક્રમ શોધો.

એનાફેઝ રંગસૂત્રમાં શું હોય છે?

કઈ અવસ્થામાં રંગસૂત્રો સમગ્ર કોષમાં પ્રસરે છે?

નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$1$. ભાજનાવસ્થા (Metaphase)$p$. રંગસૂત્રીય દ્રવ્યનું ઘનીકરણ
$2$. પૂર્વાવસ્થા (Prophase)$q$. કોષકેન્દ્રિકાનું પુનઃનિર્માણ
$3$. ભાજનોત્તર અવસ્થા (Anaphase)$r$. સ્પિન્ડલ તંતુઓ કાઇનેટોકોર સાથે જોડાય છે
$4$. અંત્યાવસ્થા (Telophase)$s$. રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે

ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ શેમાંથી થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo