નીચેનામાંથી કયો સમૂહ મનુષ્યમાં અવશિષ્ટ અંગો ધરાવે છે?

  • A
    પુચ્છાસ્થિ,કૃમિરૂપ આંત્રપુચ્છ અને કાનના સ્નાયુઓ
  • B
    શરીરની રૂવાંટી,એટલાસ કશેરૂકા અને કાનના સ્નાયુઓ
  • C
    પુચ્છાસ્થિ,ડહાપણની દાઢ અને ઢાંકણી
  • D
    શરીરની રૂવાંટી,નિમેષપટલ,કૃમિરૂપ આંત્રપુચ્છ અને જીભ

Explore More

Similar Questions

માનવીઓમાં નીચેનામાંથી કયું અવશેષી અંગ નથી?

સમજાવો : $(a)$ રચનાસદશતા (Homology) $(b)$ કાર્યસદશતા (Analogy).

ક્રેબ્સ ચક્ર,ગ્લાયકોલિસિસ,લિપોજેનેસિસ અને ઉત્સેચકો નીચેનામાંથી શું સૂચવે છે?

આપેલ જોડીઓમાંથી કઈ સાચી છે?
$I.$ કીટકો અને પક્ષીઓની પાંખો સમમૂલક અંગો છે.
$II.$ ચામાચીડિયા અને પક્ષીઓની પાંખો સમમૂલક અંગો છે.
$III.$ કીટકો અને ચામાચીડિયાની પાંખો કાર્યસદ્રશ અંગો છે.
$IV.$ કીટકો અને પક્ષીઓની પાંખો કાર્યસદ્રશ અંગો છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

નીચે આપેલી આકૃતિ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo