નીચેનામાંથી કયા ચલનો સમૂહ આલેખ દોરતી વખતે ઋણ ઢાળ સાથેની સીધી રેખા આપે છે? ($P =$ બાષ્પ દબાણ, $T =$ તાપમાન $K$ માં)

  • A
    $y$-અક્ષ$x$-અક્ષ
    $P$$T$
  • B
    $y$-અક્ષ$x$-અક્ષ
    $\log_{10} P$$T$
  • C
    $y$-અક્ષ$x$-અક્ષ
    $\log_{10} P$$\frac{1}{T}$
  • D
    $y$-અક્ષ$x$-અક્ષ
    $\log_{10} P$$\log_{10} \frac{1}{T}$

Explore More

Similar Questions

$2\, \text{mole}$ પ્રવાહી $A$ ને $3\, \text{mole}$ પ્રવાહી $B$ સાથે મિશ્ર કરવામાં આવે છે. જો $P_A^o = 100\, \text{mm}$ અને $P_B^o = 200\, \text{mm}$ હોય,તો બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ શોધો.

નીચેનામાંથી કયું રાઉલ્ટના નિયમનું ખોટું સ્વરૂપ છે?

ઓરડાના તાપમાને,$360 \ g$ પાણીમાં $0.60 \ g$ યુરિયા ઓગાળીને યુરિયાનું મંદ દ્રાવણ બનાવવામાં આવે છે. જો આ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $35 \ mm \ Hg$ હોય,તો બાષ્પદબાણમાં થતો ઘટાડો ............. $mm \ Hg$ હશે (યુરિયાનું આણ્વીય દળ $= 60 \ g \ mol^{-1}$)

$25^{\circ} C$ તાપમાને $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $90 \ mm \ Hg$ અને $15 \ mm \ Hg$ છે. જો $A$ અને $B$ ને એવી રીતે મિશ્ર કરવામાં આવે કે જેથી મિશ્રણમાં $A$ નો મોલ અંશ $0.6$ થાય,તો બાષ્પ કલામાં $B$ નો મોલ અંશ $x \times 10^{-1}$ છે. $x$ નું મૂલ્ય $.....$ છે (નજીકનો પૂર્ણાંક)

પ્રવાહી $A$ અને પ્રવાહી $B$ ના દ્રાવણનું કુલ બાષ્પ દબાણ $600 \ torr$ છે. પ્રવાહી કલામાં ઘટક $A$ નો મોલ અંશ $0.7$ છે. જો બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ $0.35$ હોય,તો શુદ્ધ $A$ અને શુદ્ધ $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo