નીચેનામાંથી કયું વર્ગીકરણ કક્ષા - પ્રજાતિ (Genus) નું સાચું ઉદાહરણ દર્શાવે છે?

  • A
    બટાટા, ટામેટા અને રીંગણ $Solanum$ પ્રજાતિમાં આવે છે.
  • B
    વાંદરા, ગોરિલા અને ગિબન $Mammalia$ વર્ગમાં મૂકવામાં આવ્યા છે.
  • C
    $Solanum$, $Petunia$ અને $Datura$ ને $Solanaceae$ કુળમાં મૂકવામાં આવ્યા છે.
  • D
    $Mangifera \text{ } indica$, $Solanum \text{ } tuberosum$ અને $Panthera \text{ } leo$.

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક કારણ આપો: વર્ગીકરણ વિજ્ઞાન (Taxonomy) સજીવોના અભ્યાસ માટે વિશાળ તકો પૂરી પાડે છે.

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ ફલોરા / મોનોગ્રાફ કોઈ વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટે માહિતી પૂરી પાડે છે.
$(ii)$ દરેક કક્ષા,જેને વર્ગીકરણના એકમ તરીકે ઓળખવામાં આવે છે,તેને વર્ગીકૃત કક્ષા / વર્ગીકૃત શ્રેણી કહે છે.

$Taxon$ (વર્ગક) એ શું છે?

વર્ગીકરણનો સૌથી નાનો એકમ કયો છે?

વર્ગીકરણ / વર્ગીકરણ વિદ્યાનો પાયાનો એકમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo