નીચેનામાંથી કયા ધ્વનિ તરંગો આપણે સાંભળી શકીએ છીએ? $10 \, Hz, 500 \, Hz, 1500 \, Hz, 12000 \, Hz, 25000 \, Hz$

  • A
    $10 \, Hz, 500 \, Hz, 1500 \, Hz$
  • B
    $500 \, Hz, 1500 \, Hz, 12000 \, Hz$
  • C
    $12000 \, Hz, 25000 \, Hz$
  • D
    $10 \, Hz, 25000 \, Hz$

Explore More

Similar Questions

ધ્વનિ ઉર્જા (sound energy) શબ્દ દ્વારા તમે શું સમજો છો?

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો: ધ્વનિના તરંગો હવામાં પાણી કરતા વધુ ઝડપથી ગતિ કરે છે.

નીચે આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો:
$1540\, m s^{-1}$ ના વેગ ધરાવતા માધ્યમમાં $5\, MHz$ અલ્ટ્રાસાઉન્ડની તરંગલંબાઈ $0.3\, mm$ છે.

એક રિપલ ટેન્કમાં પાણીની સપાટી પર સતત વિક્ષેપ પેદા કરવામાં આવે છે,જેમાં એક નાનો કોર્કનો ટુકડો તરે છે. કોર્કની ગતિનું વર્ણન કરો. આ વિક્ષેપ વિશે શું સૂચવે છે?

નીચે આપેલા વિધાન માટે ખરું કે ખોટું લખો: $300 \text{ Hz}$ આવૃત્તિ ધરાવતા ધ્વનિ ઉદ્ગમ દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ,તે ઉદ્ગમ $30$ દોલનો પૂર્ણ કરે તેટલા સમયમાં $34 \text{ m}$ અંતર કાપે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo