નીચેનામાંથી કઈ સ્પીસીઝ આઈસોસ્ટ્રક્ચરલ (સમાન બંધારણ ધરાવતી),સમતલીય અને અધ્રુવીય છે?

  • A
    $ClF_3, BrF_3, XeO_3$
  • B
    $ClO_4^-, SO_4^{2-}, PO_4^{3-}$
  • C
    $I_3^+, XeF_3^+, S_3^{2-}$
  • D
    $I_3^-, HgCl_2, XeF_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો અણુ અરેખીય (non-linear) છે?

નીચેનામાંથી કયા અણુમાં તમામ $X-F$ બંધ લંબાઈ સમાન હશે? (જ્યાં $X =$ મધ્યસ્થ પરમાણુ)

$NH_3$ જેવો જ આકાર કઈ સ્પીસીઝ ધરાવે છે?

સમાન ભૂમિતિ ધરાવતી જોડી કઈ છે?

નીચેનામાંથી કયામાં $O-N-O$ બંધકોણ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo