નીચેનામાંથી કઈ સ્પીસીઝ મધ્યસ્થ પરમાણુના સંકરણમાં $d-$ કક્ષકોના બંને અક્ષીય સેટનો ઉપયોગ કરે છે?

  • A
    $PBr^{+}_4$
  • B
    $PCl^{-}_4$
  • C
    $ICl^{-}_4$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$CH_4$ માં બંધકોણ $90^{\circ}$ કેમ નથી,જ્યારે કાર્બનની બાહ્યતમ $p$-કક્ષકો એકબીજા સાથે $90^{\circ}$ ના ખૂણે હોય છે?

નીચેનામાંથી કયા રૂપાંતરણમાં સંકરણ અને ભૂમિતિમાં ફેરફાર થાય છે?

નીચેનામાંથી કયો અણુ $(a)$ $sp^3d$ સંકરણમાં સામેલ છે,$(b)$ અલગ-અલગ બંધ લંબાઈ ધરાવે છે અને $(c)$ મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે?

$SF_{4}$ માં $S$ નું સંકરણ શું છે?

નીચેનામાંથી કયા અણુઓનો આકાર $CO_{2}$ જેવો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo