બોરોન કાર્બાઈડ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તેનું આણ્વીય સૂત્ર $B_4C$ છે
  • B
    તેને નોર્બિયા $(Norbia)$ પણ કહેવામાં આવે છે
  • C
    તે સૌથી સખત પદાર્થ છે
  • D
    તેનો ઉપયોગ કાચ કાપવા માટે થાય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$(i)$ $Al$ ની પરમાણ્વીય ત્રિજ્યા $Ga$ ની પરમાણ્વીય ત્રિજ્યા કરતા ઓછી છે.
$(ii)$ બોરોન ઘણા અપરરૂપ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.
$(iii)$ સમૂહ $13$ ના તત્વોમાં $Ga$ નું ગલનબિંદુ સૌથી ઓછું છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

બોરિક એસિડના બહુલકીય સ્વભાવનું કારણ ..... છે.

નીચેનામાંથી કયો એસિડ સૌથી નિર્બળ છે?

$B_2H_6$ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo