$I^{+}_3$ અને $I^{-}_3$ આણ્વિય આયનો વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બંને આણ્વિય આયનોમાં મધ્યસ્થ પરમાણુઓ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા સમાન છે
  • B
    બંને આયનોમાં મધ્યસ્થ પરમાણુઓનું સંકરણ સમાન છે
  • C
    બંને ધ્રુવીય સ્પીસીઝ છે
  • D
    બંને સમતલીય સ્પીસીઝ છે

Explore More

Similar Questions

નીચેનામાંથી રેખીય અણુ ઓળખો.

વેલેન્સ કોશ ઈલેક્ટ્રોન જોડ અપાકર્ષણ $(VSEPR)$ સિદ્ધાંત અનુસાર,$ClO_3^-$ નો આકાર શું છે?

નીચેનામાંથી શેમાં બંધકોણ મહત્તમ હશે?

નીચેનામાંથી કયા સહસંયોજક સંયોજનમાં બંધકોણ મહત્તમ હશે?

ક્લોરસ એસિડ $(HClO_2)$ માં ક્લોરિન પરમાણુ પર કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pairs) હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo