અળસિયાના માદા પ્રજનનતંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તેમાં બે મોટા અંડપિંડ હોય છે,જે $6^{th}-7^{th}$ ઉદરીય ખંડોમાં પાર્શ્વ બાજુએ આવેલા હોય છે.
  • B
    દરેક અંડપિંડ પાંચ અંડવાહિની નલિકાઓ અથવા ઓવેરિયોલ્સના સમૂહથી બનેલું હોય છે,જેમાં વિકાસ પામતા અંડકોષોની શૃંખલા હોય છે.
  • C
    પાંચમા ખંડમાં શુક્રસંગ્રહાશયની એક જોડી હાજર હોય છે જે જનન કોટરમાં ખુલે છે.
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

$A$: અળસિયામાં બંધ પ્રકારનું રુધિરાભિસરણતંત્ર જોવા મળે છે.
$R$: અળસિયામાં હિમોગ્લોબિન રુધિરરસમાં દ્રાવ્ય હોય છે.

અળસિયામાં,તેમના રુધિરના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વજ્રકેશો (Setae) નું કાર્ય શું છે?

અળસિયામાં ઉત્સર્ગિકાઓ (nephridia) સમજાવો.

$Pheretima\ \ posthuma$ માં કઈ રચના મેરુદંડીના યકૃત જેવું કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo