$E. coli$ માં પ્રતિકૃતિ (replication) ની પ્રક્રિયાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $DNA$ આધારિત $RNA$ પોલિમરેઝ એક દિશામાં એટલે કે $5^{\prime} \rightarrow 3^{\prime}$ માં પોલિમરાઈઝેશનને ઉત્પ્રેરિત કરે છે.
  • B
    $DNA$ આધારિત $DNA$ પોલિમરેઝ $5^{\prime} \rightarrow 3^{\prime}$ તેમજ $3^{\prime} \rightarrow 5^{\prime}$ દિશામાં પોલિમરાઈઝેશનને ઉત્પ્રેરિત કરે છે.
  • C
    $DNA$ આધારિત $DNA$ પોલિમરેઝ $5^{\prime} \rightarrow 3^{\prime}$ દિશામાં પોલિમરાઈઝેશનને ઉત્પ્રેરિત કરે છે.
  • D
    $DNA$ આધારિત $DNA$ પોલિમરેઝ એક દિશામાં એટલે કે $3^{\prime} \rightarrow 5^{\prime}$ માં પોલિમરાઈઝેશનને ઉત્પ્રેરિત કરે છે.

Explore More

Similar Questions

ઉપરની આકૃતિમાં શું ભૂલ છે?

$DNA$ પોલિમરેઝ શેમાં મદદ કરે છે?

$DNA$ નો મોનોમર ડિઓક્સિરિબોન્યુક્લિઓટાઈડ છે. પરંતુ ઉત્સેચક સ્થાને ડિઓક્સિરિબોન્યુક્લિઓસાઈડ ટ્રાયફોસ્ફેટ શા માટે વપરાય છે?

જો એક સામાન્ય $DNA$ અણુનું $N^{15}$ માધ્યમમાં સતત સ્વયંજનન થાય,તો $4^{th}$ પેઢીમાં હલકા $DNA$ ની ટકાવારી કેટલી હશે ($\%$ માં)?

Difficult
View Solution

$DNA$ પ્રતિકૃતિ દરમિયાન,લેગિંગ સ્ટ્રેન્ડ પર ન્યુક્લિયોટાઇડ્સનો ઉમેરો કેવી રીતે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo