નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $[PtCl_2(NH_3)_2]^{2+}$ માં,$cis$ સ્વરૂપ પ્રકાશીય રીતે નિષ્ક્રિય છે જ્યારે $trans$ સ્વરૂપ પ્રકાશીય રીતે સક્રિય છે.
  • B
    $Mabcd$ સમતલીય ચોરસ સંકીર્ણોમાં,પ્રકાશીય અને ભૌમિતિક બંને સમઘટકતા જોવા મળે છે.
  • C
    $[Fe(C_2O_4)_3]^{3-}$ માં,ભૌમિતિક સમઘટકતા અસ્તિત્વ ધરાવતી નથી જ્યારે પ્રકાશીય સમઘટકતા અસ્તિત્વ ધરાવે છે.
  • D
    $Mabcd$ સમચતુષ્ફલકીય સંકીર્ણમાં,પ્રકાશીય સમઘટકતા અવલોકી શકાતી નથી.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન સવર્ગ સમઘટકતા (coordination isomerism) દર્શાવી શકતું નથી?

Difficult
View Solution

નાઈટ્રોપેન્ટએમ્માઈન ક્રોમીયમ $(III)$ ક્લોરાઈડ કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે?

નીચેનામાંથી કયો આયન સૌથી વધુ સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય દર્શાવે છે?

નીચેનામાંથી કયું ભૂમિતિય સમઘટકતા દર્શાવતું નથી?

Difficult
View Solution

સંકીર્ણ સંયોજન $[Cu^{II}(NH_3)_4][Pt^{II}Cl_4]$ માટે શક્ય સમઘટકોની કુલ સંખ્યા..... છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo