Explore More
| Column-$I$ | Column-$II$ |
| $i$. લુપ્ત (Extinct) | $a$. છેલ્લા $10$ વર્ષમાં જાતિની વસ્તીમાં $50\%$ થી $70\%$ નો ઘટાડો. |
| $ii$. ભયગ્રસ્ત (Endangered) | $b$. પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી જાતિઓ. |
| $iii$. અસુરક્ષિત (Vulnerable) | $c$. એવી જાતિ કે જેનો છેલ્લો સભ્ય મૃત્યુ પામ્યો હોય. |
| $iv$. ઓછી ચિંતાજનક (Least concern) | $d$. છેલ્લા $10$ વર્ષમાં જાતિની વસ્તીમાં $30\%$ થી $50\%$ નો ઘટાડો. |
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
|---|---|
| $(A)$ સ્થાનિકતા (Endemism) | $(i)$ ખાસી અને જયંતિયા હિલ્સ,મેઘાલય |
| $(B)$ ભારતનું હોટસ્પોટ | $(ii)$ અદ્યતન એક્સ-સિટુ સંરક્ષણ |
| $(C)$ પવિત્ર ઉપવનો (Sacred groves) | $(iii)$ માત્ર ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી જાતિઓ |
| $(D)$ ક્રાયોપ્રિઝર્વેશન | $(iv)$ પ્રાણી સંગ્રહાલય અને વનસ્પતિ ઉદ્યાન |
| $(E)$ એક્સ-સિટુ સંરક્ષણ | $(v)$ પશ્ચિમ ઘાટ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo