નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $o-$નાઈટ્રોફિનોલનું $B.P.$ $p-$નાઈટ્રોફિનોલ કરતા વધારે છે
  • B
    $SO_3$ માં $p\pi-d\pi$ બંધ હાજર છે
  • C
    $S_3O_9$ માં બ્રિજિંગ ઓક્સિજનની સંખ્યા $3$ છે
  • D
    આ બધા જ

Explore More

Similar Questions

ઇથેનોલ અને ડાયમિથાઈલ ઈથર એ ક્રિયાશીલ સમઘટકોની જોડી બનાવે છે. ઇથેનોલનું ઉત્કલનબિંદુ ડાયમિથાઈલ ઈથર કરતા વધારે હોય છે,જેનું કારણ છે:

હાઈડ્રોજન બંધ શેમાં હાજર નથી?

$KF$ એ $HF$ સાથે સંયોજાઈને $KHF_2$ બનાવે છે. આ સંયોજનમાં નીચેનામાંથી કયા ઘટકો હાજર હોય છે?

$HF$,$H_2S$,અને $NH_3$ ના વાતાવરણીય દબાણે ઉત્કલન બિંદુઓને નીચેના ક્રમમાં ગોઠવી શકાય છે:

નીચેનામાંથી કયા હાઇડ્રોજન હેલાઇડનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo