નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

  • A
    $Na^+/K^+$ પંપ એ સક્રિય વહનનું ઉદાહરણ છે.
  • B
    વનસ્પતિ કોષોમાં,લિપિડ જેવા સ્ટીરોઈડલ અંતઃસ્ત્રાવો $SER$ માં સંશ્લેષિત થાય છે.
  • C
    વનસ્પતિ કોષોમાં,રસધાનીઓ કોષના કદના $10\%$ સુધીનો ભાગ રોકી શકે છે.
  • D
    ક્લોરોફિલ અને લ્યુકોપ્લાસ્ટ પ્રકાશસંશ્લેષણ માટે જરૂરી પ્રકાશ ઉર્જાને પકડવા માટે જવાબદાર છે.

Explore More

Similar Questions

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ ગોલ્ગી પ્રસાધન $(i)$ પ્રોટીનનું સંશ્લેષણ
$(b)$ લાયસોઝોમ્સ $(ii)$ નકામા અને ઉત્સર્ગ પદાર્થોનો સંગ્રહ
$(c)$ રસધાનીઓ $(iii)$ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સનું નિર્માણ
$(d)$ રીબોઝોમ્સ $(iv)$ જૈવિક અણુઓનું પાચન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડ પસંદ કરો.

પેરોક્સિસોમ્સ (Peroxisomes) શેનાથી સમૃદ્ધ હોય છે?

પ્રોકેરિયોટ્સ (આદિકોષકેન્દ્રી) અને યુકેરિયોટ્સ (સુકોષકેન્દ્રી) વચ્ચેનો તફાવત મુખ્યત્વે શેના પર આધારિત છે?

કોષમાં કુલ $DNA$ પૈકી કોષરસીય $DNA$ નો ફાળો કેટલો છે?

Difficult
View Solution

પોરિન્સ એવા પ્રોટીન છે જે નીચેનામાંથી કોના બહારના પટલમાં મોટા છિદ્રો બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo