હર્બેરિયમ (વનસ્પતિ સંગ્રહાલય) વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

  • A
    તે એકત્રિત કરેલા વનસ્પતિના નમૂનાઓનું સંગ્રહસ્થાન છે જેમને સૂકવીને શીટ્સ પર સાચવવામાં આવે છે.
  • B
    હર્બેરિયમ શીટ્સ પર સંગ્રહની તારીખ અને સ્થળ,નામ,કુળ,એકત્ર કરનારનું નામ વગેરે વિશેની માહિતી હોય છે.
  • C
    તે વર્ગીકરણ અભ્યાસમાં ઝડપી સંદર્ભ પ્રણાલી તરીકે કાર્ય કરે છે.
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મ્યુઝિયમનો હેતુ દર્શાવે છે?

નીચેનામાંથી શેમાં કંકાલ ગૅલેરી (skeleton gallery) જોવા મળે છે?

કયા વૈજ્ઞાનિકોના ગ્રંથો વનસ્પતિની ઓળખ કરવામાં,વનસ્પતિ સંગ્રહાલયો (herbaria) માં ગોઠવણી કરવામાં અને પ્રાદેશિક વનસ્પતિ સમૂહો (floras) તૈયાર કરવામાં માર્ગદર્શકરૂપ બન્યા છે?

લોઈડ બોટાનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે?

વનસ્પતિ,પ્રાણી અને અશ્મિઓના નમૂનાઓને અભ્યાસ અને સંદર્ભ માટે ક્યાં એકત્રિત,સાચવી અને સંગ્રહિત કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo