પ્રોટિયમ,ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    તેઓ એકબીજાના સમસ્થાનિકો (isotopes) છે
  • B
    તેમની ઇલેક્ટ્રોનિક રચના સમાન છે
  • C
    તેઓ પ્રકૃતિમાં $1 : 2 : 3$ ના ગુણોત્તરમાં અસ્તિત્વ ધરાવે છે
  • D
    તેમના દળ ક્રમાંક $1 : 2 : 3$ ના ગુણોત્તરમાં છે

Explore More

Similar Questions

નીચેનાને ગોઠવો:
$(i)$ $CaH_2$,$BeH_2$ અને $TiH_2$ ને વધતી જતી વિદ્યુત વાહકતાના ક્રમમાં.
$(ii)$ $LiH$,$NaH$ અને $CsH$ ને વધતા જતા આયનીય ગુણધર્મના ક્રમમાં.
$(iii)$ $H-H$,$D-D$ અને $F-F$ ને વધતી જતી બંધ વિયોજન એન્થાલ્પીના ક્રમમાં.
$(iv)$ $NaH$,$MgH_2$ અને $H_2O$ ને વધતા જતા રિડક્શન ગુણધર્મના ક્રમમાં.

Difficult
View Solution

હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય રચનાના આધારે આવર્ત કોષ્ટકમાં તેના સ્થાનનું સમર્થન કરો.

$FeS$ નો ઉપયોગ કરીને પ્રયોગશાળામાં $H_2S$ કેવી રીતે બનાવવામાં આવે છે?

હાઇડ્રોજન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$725\,^oC$ તાપમાને એલ્યુમિના પર રહેલા નિકલ ઉદ્દીપક પરથી મિથેન અને પાણીની વરાળનું મિશ્રણ પસાર કરતા શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo