નીચેનામાંથી કયું વિધાન $\text{સાચું}$ છે?

  • A
    $Cycas$ અને $Cedrus$ બંનેમાં પ્રકાંડ સામાન્ય રીતે શાખિત હોતા નથી.
  • B
    $Selaginella$ વિષમબીજાણુક છે, જ્યારે $Salvinia$ સમબીજાણુક છે.
  • C
    હૉર્સટેલ્સ (Horsetails) અનાવૃત બીજધારી (Gymnosperms) છે.
  • D
    અનાવૃત બીજધારીમાં અંડકો અંડાશયની દીવાલ દ્વારા આવરિત હોતા નથી.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જીવંત અશ્મિ (living fossil) છે?

$Cycas$ (સાયકસ) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Cycas (સાયકસ) માં સૌથી મોટું શું હોય છે?

સાયકસ $(Cycas)$ માં વિશિષ્ટ મૂળ નાઈટ્રોજનનું સ્થાપન કરતા સાયનોબેક્ટેરિયા સાથે સંકળાયેલા હોય છે. આ મૂળને ..... કહેવામાં આવે છે.

$Pinus$ (પાઈન) નું લાકડું કેવું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo