નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    $C-C$ બંધનું હોમોલિટીક વિભાજન મુક્ત મુલકો આપે છે.
  • B
    રેઝોનન્સ બંધારણોને તેમની વચ્ચે $\leftrightarrow$ તીર દોરીને દર્શાવવામાં આવે છે.
  • C
    કાર્બોકેટાયન,કાર્બેનાયન અને મુક્ત મુલકો પ્રતિક્રિયા મધ્યવર્તીઓ છે.
  • D
    ક્લોરિન કાર્બન સાંકળમાં $+I$ અસર દર્શાવે છે તેમ કહેવાય છે.

Explore More

Similar Questions

$C_2H_4$ અણુમાં નીચેનામાંથી શું જોવા મળે છે?

પ્રેરક અસર (inductive effect) દ્વારા ઉત્પન્ન થતો આંશિક વીજભાર કેવી રીતે દર્શાવવામાં આવે છે?

નીચેના સેટમાંથી,સૌથી સ્થાયી આયનીય સ્પીસીઝ કઈ છે?

ઇન્ડક્ટિવ (પ્રેરક) અને ઇલેક્ટ્રોમેરિક અસરો સમજાવો. કાર્બોક્સિલિક એસિડની નીચે આપેલી એસિડિકતાના સાચા ક્રમને કઈ ઇલેક્ટ્રોન સ્થાનાંતર અસર સમજાવે છે?
$(a)$ $Cl_3CCOOH > Cl_2CHCOOH > ClCH_2COOH$
$(b)$ $CH_3CH_2COOH > (CH_3)_2CHCOOH > (CH_3)_3C \cdot COOH$

નીચેના વિધાનો માટે ખરાં કે ખોટાં જણાવો:
$(i)$ કાર્બોકેટાયનની સ્થિરતા હાયપરકોન્જુગેશનના વિસ્થાનિકૃત બંધારણ દ્વારા સમજાવવામાં આવે છે.
$(ii)$ કાર્બોકેટાયનની સ્થિરતા રેઝોનન્સ બંધારણ દોરીને સમજાવવામાં આવે છે.
$(iii)$ હાયપરકોન્જુગેશન અસર $(+)$ અથવા $(-)$ છે.
$(iv)$ મેસોમેરિક અસર $(+)$ અથવા $(-)$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo