નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    ${\Delta}G^{\circ}$ એ માત્રાત્મક ગુણધર્મ (extensive property) છે.
  • B
    $E^{\circ}_{cell}$ એ વિશિષ્ટ ગુણધર્મ (intensive property) છે.
  • C
    વિદ્યુત કાર્ય $nFE_{cell}$ જેટલું હોય છે.
  • D
    રાસાયણિક પ્રક્રિયા સ્વયંભૂ થવા માટે $E^{\circ}_{cell}$ ઋણ હોવું જોઈએ.

Explore More

Similar Questions

ડેનિયલ કોષમાં થતી રેડોક્ષ પ્રક્રિયા દરમિયાન ઉર્જાનું રૂપાંતરણ શું છે?

$1 \ M \ ZnSO_4$ ના દ્રાવણ ધરાવતા બીકરમાં કોપર ધાતુનો ટુકડો નાખવામાં આવે તો શું થશે?

સ્ટોરેજ બેટરીમાં વપરાતી ધાતુ કઈ છે?

કોષ પ્રક્રિયા $Mn + 2Ag_{(C_1)}^{+(aq)} \to Mn_{(C_2)}^{+2_{(aq)}} + 2Ag$ ને કેવી રીતે દર્શાવવામાં આવે છે?

$Zn | Zn^{2+} || Cu^{2+} | Cu$ કોષમાં,ઋણ વિદ્યુતધ્રુવ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo