નીચેના પૈકી પોલિમર માટે કઈ બાબત સાચી નથી?

  • A
    પોલિમર પદાર્થો વીજભાર ધરાવતા નથી.
  • B
    પોલિમર પદાર્થો ઉચ્ચ સ્નિગ્ધતા ધરાવે છે.
  • C
    પોલિમર પદાર્થો પ્રકાશનું વિખેરણ કરે છે.
  • D
    પોલિમર પદાર્થોનાં આણ્વિય દળ ખૂબ જ નીચાં હોય છે.

Explore More

Similar Questions

$HDP$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન-$I$: નાયલોન $6$ એ કન્ડેન્સેશન કોપોલિમર છે.
વિધાન-$II$: નાયલોન $6, 6$ એ એડિપિક એસિડ અને હેક્ઝામિથિલીન ડાયએમાઈનનું કન્ડેન્સેશન પોલીમર છે.
સાચો જવાબ છે:

$Celanese$ સિલ્ક શું છે?

નાયલોન$-6, 6$ $(X)$ અને ટેરીલીન $(Y)$ ના મોનોમર કયા છે?

કુદરતી રબર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo