નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    જૈવવિવિધતા માત્ર પ્રજાતિના સ્તરે જ અસ્તિત્વ ધરાવે છે.
  • B
    જૈવવિવિધતાનું સંરક્ષણ એ વૈશ્વિક ચિંતાનો વિષય નથી.
  • C
    જનીનિક વિવિધતા એટલે એક જ પ્રજાતિની અંદર જોવા મળતી વિવિધતા.
  • D
    નોર્વેમાં ભારત કરતા વધુ પારિસ્થિતિકીય વિવિધતા છે.

Explore More

Similar Questions

પ્રાણીઓમાં $70\%$ થી વધુ કીટકો છે,જેનો અર્થ છે કે આ ગ્રહ પરના દરેક $10$ પ્રાણીઓમાંથી .......... કીટકો છે.

નીચેનામાંથી કોણે પ્રકૃતિવાદી જાતિ-વિસ્તાર સંબંધો સ્થાપિત કર્યા?

મોટાભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો $............$ માં સમૃદ્ધ છે પરંતુ $............$ માં ગરીબ છે.

ભારતનો નીચેનામાંથી કયો વિસ્તાર જૈવવિવિધતાનો હોટસ્પોટ (Hotspot) છે?

$Biodiversity$ (જૈવ-વિવિધતા) શબ્દ $........$ દ્વારા લોકપ્રિય બનાવવામાં આવ્યો હતો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo